હળવદ : હળવદ પોલીસે સોનીવાડ ખોડીયાર માતાજીના મઢ પાસે આવેલ ખુલ્લા પટમા જુગાર રમતા સુભાષભાઇ કનૈયાભાઈ જોષી, ચંન્દ્રકાંતભાઇ જદુરામભાઈ સાધુ, કેશુભાઈ રણછોડભાઇ પ્રજાપતિ, ભરતભાઈ શાંતીભાઇ મહેતા, જયંતીભાઈ ત્રિભુવનભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ ગીરધરલાલ ત્રિવેદીને રૂ.૧૩, ૪૦૦/-ની રોકડ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.