મોરબી : આગામી તારીખ 15 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલા યગ્નેશ્વર મહાદેવ મંદિરે મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનનું સ્નેહમિલન યોજાશે. મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનના આ પાંચમાં સ્નેહમિલનમાં એસોસિએશનના સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહેશે.