નોટિસો આપવા છતાં વેરો નહીં ચૂકવ્યો હોવાથી પાલિકાએ તેના ડિફોલ્ટરોની યાદી પ્રસિદ્ધ કરી : ટૂંક સમયમાં મિલકત જપ્તીના પગલાં લેવાની પણ પાલિકાની તૈયારીમોરબી : મોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને કડક ઉઘરાણી કરવા નક્કી કર્યું છે. હાલમાં નગરપાલિકા દ્વારા મોટા બાકીદારોને આખરી નોટિસો આપવામાં આવી રહી છે. ઉપરાંત પાલિકાએ મોટા 18 બાકીદારોની યાદી પણ પ્રસિદ્ધ કરી દીધી છે. બીજી તરફ ટૂંક સમયમાં મિલકત જપ્તીના પગલાં લેવાની પણ પાલિકાએ તૈયારી દર્શાવી છે.__________________________________________પાલિકાના ડિફોલ્ટરોનું લિસ્ટ__________________________________________1) દોશી હિમાચંદ હરજીવન, મોરબી કોટન મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન લી.સરનામું : ગર્લ્સ હાઇસ્કૂલ પાછળબાકી રકમ : રૂ.77,77,670 __________________________________________2) લાબેલ લેમીનેશન સરનામું : શોભેશ્વર રોડ, સો ઓરડી સામે બાકી રકમ : રૂ. 41,62,231 __________________________________________3) લાબેલ લેમીનેશન સરનામું : શોભેશ્વર રોડ, સો ઓરડી સામે બાકી રકમ : 17,53,436__________________________________________4) રમણિકલાલ ઉમિયાશંકર સરનામું : ગૌશાળા રોડ, સદર બાકી રકમ રૂ.રૂ.26,76,188__________________________________________5) મહેશ્વરી મજુલા ખીમજી સરનામું : લાતી પ્લોટ 1/3 બાકી રકમ રૂ. 13,00,556__________________________________________6) એસ.એમ.દોશી એન્ડ સન્સ સરનામું : દોશી ટાવર, સાવસર પ્લોટબાકી રકમ રૂ.9,62,224 __________________________________________7) કિશોરચંદ્ર મોહનલાલના વારસ ધર્મેશભાઈ કિશોરભાઈ મહેતા સરનામું : લખધીરપરા, શોભેશ્વર રોડ, સામાકાંઠે બાકી રકમ રૂ. 9,32,298__________________________________________8) બારૈયા જાદવજી પોપટભાઈસરનામું : સુપર માર્કેટ-3બાકી રકમ : 9,02,877__________________________________________9) ભોરણીયા જયંતીલાલ નારણભાઈ સરનામું : પ્લોટ નં.7 પૈકી, શ્રી હરિ પાઉડર કોન્ટિંગની બાજુમાં બાકી રકમ : 8,07,481__________________________________________10) ડોસાણી અમીનભાઈ અબ્દુલરજાકભાઈ, અન્ય 2 સરનામું : ધરતી ટાવર, સરદાર રોડબાકી રકમ : 6,73,466__________________________________________11) લુહાર ભુદરભાઈ પૂંજાભાઈ સરનામું : લાતી પ્લોટ મેઈન રોડ બાકી રકમ : રૂ.6,69,744__________________________________________12) પંડ્યા દિનેશભાઇ જયંતીલાલ, અન્ય-4 સરનામું : વજેપર સર્વે નં.1402 પૈકીની જમીનબાકી રકમ : રૂ.6,57,916__________________________________________13) હિન્દુસ્તાન ટાઇલ્સ વર્કના ભાગીદાર સરનામું : ગૌશાળા રોડ, સદર બાકી રકમ : રૂ. 6,50,766__________________________________________14) ભાગ્યલક્ષ્મી મોઝેક ટાઇલ્સસરનામું : મુનનગર, સદર બાકી રકમ : રૂ.6,00,533__________________________________________15) કોટક જે ટીસરનામું : શનાળા રોડ, પેટ્રોલ પમ્પ વાળી શેરીબાકી રકમ : 5,72,049 __________________________________________16) મેરજા નિલેશ બાબુલાલસરનામું : ગૌતમ સો, રવાપર રોડ બાકી રકમ : 5,72,017__________________________________________17) પટેલ ડાયાભાઇ લક્ષ્મણભાઈ મોરબી પ્લાઝા રાજકોટના ભાગીદારો વતીસરનામું : TFમાં હોલ નં.2, મોરબી પ્લાઝા, જૂની જય હિન્દ સિનેમાવાળી જગ્યા બાકી રકમ : 5,62,904 __________________________________________18) હરિકૃષ્ણ મોઝેક ટાઇલ્સ પ્રોપ. પટેલ બાબુલાલ માવજીભાઈસરનામું : પ્લોટ નં.25, લાતી પ્લોટબાકી રકમ : 5,56,239__________________________________________