કોર ઇલેક્ટ્રિકલ્સ દ્વારા ઇસ્ત્રી, પંખા, બ્લેન્ડર, મિક્સચર, ગીઝર, કુલર સહિતના સાધનો રીપેરીંગ કરી આપશે : વિઝીટિંગ ફી માત્ર રૂ.100, રીપેરીંગ કરાવશો તો વિઝીટિંગ ફી માફ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઇલેક્ટ્રિક સાધનો હવે ખોટવાય જાય તો ક્યાંય બહાર ધક્કા ખાવાની જરૂર નથી. કોર ઇલેક્ટ્રિકલ્સને એક ફોન ઘુમાવશો એટલે ઘરે બેઠા રીપેરીંગ કામ થઈ જશે. રોજબરોજ ઘર વપરાશના ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ઇસ્ત્રી, પંખા, બ્લેન્ડર, મિક્સચર, ગીઝર, કુલરનું રીપેરીંગ કરી અપાશે. ટેક્નિશિયનનો વિઝીટિંગ ચાર્જ રૂ.100 રહેશે. ટેક્નિશિયન પાસે વસ્તુ રીપેરીંગ કરાવો છો. તો રૂ.100 ચાર્જ લેવામાં નહિ આવે. પાર્ટ્સ હાજર સ્ટોકમાં હશે તો તમારી વસ્તુ ઓન ધ સ્પોટ જ રિપેર કરી અપાશે. નહિતર 24થી 36 કલાક થશે.__________________________________________તો હવે ઘરે બેઠા રીપેરીંગની સર્વિસ મેળવો, બસ એક જ ફોન કરો અને અમારા અનુભવી ટેક્નિશિયન આપના ઘરે આવીને રીપેરીંગ કરી જશે.__________________________________________હરેશભાઇ બ્રહ્મક્ષત્રિયમો.નં. 9429636671__________________________________________