ટંકારા : આગામી ટંકારા નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમા લઈ આમ આદમી પાર્ટી ટંકારા શહેર પ્રમુખની નિમણુક કરવામા આવી છે. ટંકારા શહેર પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગોરધનભાઈ દુબરિયાની વરણી કરાઈ છે. આ સાથે આમ આદમી પાર્ટીએ મોરબી જિલ્લા સેક્રેટરી તરીકે અશોકભાઈ રૂપાલા અને દિલીપભાઈ ભોરણીયાની વરણી કરી છે.