સુરતના શ્રીમાન જવેલ્સ અને અમદાવાદના અંતરિક્ષ જવેલ્સનું એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે : આભૂષણોની વિશાળ વેરાયટી ઘરઆંગણે જ જોવા મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.7થી બે દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 7 અને 8 ડિસેમ્બર એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 પ્રખ્યાત જવેલર્સ ભાગ લેવાના છે. આ એક્ઝિબિશનમાં સુરતના શ્રીમાન જવેલ્સ અને અમદાવાદના અંતરિક્ષ જવેલ્સનું એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેવાનું છે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 16મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.____________________________________સુરત અને અમદાવાદથી સ્પેશિયલ પ્રીવ્યું અહીં રજૂ થવાનું છે, તો એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો____________________________________તા.7 અને 8 ડિસેમ્બર સમય : 10:30 થી 8:30સ્થળ : સ્કાય મોલ, મોરબીમો.નં.9892398360____________________________________