મોરબી : મોરબીમાં પાટીદાર ગૃપ દ્વારા તારીખ 7-12-2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીના કંડલા હાઈવે પર ટીંબડીના પાટીયા પાસે આવેલી પાટીદાર ટાઉનશિપ ખાતે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.