આકર્ષક એક્સચેન્જ ઓફરની સાથે મેગા ડિસ્કાઉન્ટ ઓફર પણ : સીએનજી બાઇકમાં ખાસ છૂટ : પલ્સર, પ્લેટીના, ફ્રીડમ, સિટી 110માંથી આપનું મનપસંદ બાઇકની ટેસ્ટ ડ્રાઇવ લેવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ શિવમ બજાજમાં દમદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સનો લાભ આપવામાં આવશે. તો આપના મનપસંદ ટુ-વ્હીલર્સ ખરીદવા જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં હાલ આકર્ષક એક્સચેન્જ ઓફર્સ પણ છે. સાથે મેગા ડિસ્કાન્ટ પણ રાખવામાં આવ્યું છે.અહીં પલ્સર, પ્લેટીના, ફ્રીડમ, સિટી 110 સહિતના તમામ મોડેલ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિશ્વની પ્રથમ સીએનજી બાઇક એવા ફ્રીડમ 125માં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. તો હવે આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. _______________________________________________શિવમ બજાજદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523_______________________________________________