મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6-12-2024ના રોજ સાંજે 6:30 કલાક દરમ્યાન નહેરુ ગેટ ચોકથી બાબાસાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ત્યારે મોરબી જિલ્લાની જાહેર જનતાને જહર કાર્યક્રમમાં સફેદ વસ્ત્રમાં ઉપસ્થિત આમંત્રણ આપવામાં આવ્યું છે.