માળિયા (મી.) : રોહિશાળા નિવાસી બચુભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયા (ઉ.વ.71) તે રાજેશભાઇ બચુભાઇ કાલરીયા, નરેશભાઈ બચુભાઇ કાલરીયાના પિતા તથા ડાયાભાઇ વિઠ્ઠલભાઈ કાલરીયા, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયાના ભાઈનું તા. 1ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.5ને ગુરૂવારે બપોરે 2થી 5 કલાકે રોહિશાળા તા.માળિયા(મી.) ખાતે રાખેલ છે.