મોરબી : મોરબી નિવાસી હુસેનભાઈ માંમદભાઈ ઠાસરીયાનું તારીખ 1-12-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમની જીયારત તારીખ 3-12-2024 ને મંગળવારના રોજ પુરુષોની ફારૂકી મસ્જિદ, ધાંચી શેરી મોરબી ખાતે રાખવામાં આવી છે. લી. સાજીદ ભાઈ મો.નં. 9723981848, મુસ્તાક ભાઈ મો.નં. 9879910421.