મોરબી : મૂળ કોયલી હાલ મોરબી નિવાસી કૃષ્ણકાંત કાંતિલાલ પંડ્યા તેઓ સ્વ. કાંતિલાલના સુપુત્ર, રશ્મિકાન્તભાઈ અને રમાબેનના નાનાભાઈ, ગીતાબેનના પતિ તથા અંશુભાઈ અને ભ્રુગુભાઈના પિતાનુ તારીખ 2-12-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 5-12-2024ને ગુરુવારે સાંજે 4:00 થી 5:00 કલાક દરામયન ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.