મોરબી : મોરબી શહેરમાં વાહનચોરીના વધતા બનાવો વચ્ચે ત્રિકોણબાગ પાર્કિંગમાંથી વધુ એક બાઈક ચોરાઈ જતા ફરિયાદ નોંધાઇ છે જેમાં વાવડી ચોકડી નજીક સત્યમપાર્કમાં રહેતા શ્રીકાંતભાઈ નવઘણભાઈ પરમારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમા 20 હજારના બાઇકની ચોરી થતા ફરિયાદ નોંધાવી હતી.