વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે જીજે - 36 - એએચ- 9310 નંબરના બાઈક ચાલક વિરમ કાનાભાઈ બાંભવા રહે.ઘીયાવડ વાળાએ રોડની સાઈડમાં સાયકલ લઈને ઉભેલા મહમદકુમેલને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા ભોગ બનાનારના પિતા સલીમભાઈ આહમદભાઈ કડીવારે બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.