મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી જેરામભાઈ પીતાંબરભાઈ સનિયારા (ઉં. વ. 76) તે કેશવજીભાઈ પીતાંબરભાઈ સનિયારા, સ્વ. રવજીભાઈ ભગવાનજીભાઈ સનિયારા, નાનજીભાઈ ભગવાનજીભાઈ સનિયારા, સ્વ. વાઘજીભાઈ ભગવાનજીભાઈ સનિયારા, નરભેરામભાઈ ભગવાનજીભાઈ સનિયારાના ભાઈનું તારીખ 1-12-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે.