8 જાન્યુઆરીએ ટુર ઉપડશે, 14 દિવસની યાત્રાનું લકઝરી પેકેજ : રેલવે સિવાયનો પ્રવાસ 2×2 એસી બસમાં : 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત 2 વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ : એક ટાઈમ નાસ્તો, બે ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રામેશ્વર, તિરુપતિ, કન્યા કુમારી, મૈસુર ઉટીનું ટ્રેનનું સ્પેશિયલ લકઝરી પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો. આ ટુર ઉપડવાની તારીખ 8 જાન્યુઆરી 2025 છે. ટુર 14 દિવસની રહેશે. જેમાં રામેશ્વર, તિરુપતિ, મદુરાઈ-કોડાઈકેનાલ, કન્યા કુમારી, બેંગ્લોર, મૈસુર ઉટી સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. આ સમગ્ર યાત્રા ટ્રેનમાં રહેશે. ટ્રેન સિવાયનો પ્રવાસ 2×2 એસી બસમાં રહેશે.આ પેકેજમાં 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ આપવામાં આવશે. ____________________________________________પેકેજમાં સવારનો નાસ્તામાં ચા, દૂધ, કોફી ઉપરાંત 2 ટાઈમ શુદ્ધ ગુજરાતી જમવાનું (ટ્રેન સિવાય) આપવામાં આવશે. મોરબીમાં નિવાસ સ્થાનેથી લઈ જવા અને પરત મૂકી જવાની પણ સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે. ________________________________________તો મર્યાદિત સીટ જ બાકી હોય આજે જ સંપર્ક કરો. ________________________________________રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમો.નં. 90998 99000________________________________________