મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ઉજીબેન બચુભાઈ લો (ઉ.વ.96) તેઓ પરસોત્તમભાઈ (ડો. કારુભાઈ) અને હીરાભાઈની માતા તથા રાજેશભાઈના દાદાનું તારીખ 29-11-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-12-2024ને રવિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સ્કાય પેલેસ, અમૃતવાટિકા, મેઘાણી સ્કૂલની બાજુમાં, અવની રોડ મોરબી તથા સાંજે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન લો વાસ ઉગામણા નાકે, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.