લગ્ન સિઝન માટે ખાસ નવુ કલેક્શન આવી ગયું છે, કુર્તા- પૈજામામાં વિશાળ વેરાયટી : વિન્ટર વેરમાં પણ એકથી એક ચડિયાતી આઇટમોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઝેડ બ્લુમાં આજે શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં સ્પાઈકર, મુફ્તી અને પેપેના કલેક્શન ઉપર બાય 2 ગેટ 1 ફ્રી આપવામાં આવશે. લગ્નની ખરીદી માટે ઝેડ બ્લુમાં બ્લેકબેરી, લુઈસ ફિલિપ, પેપે જીન્સ, એરો, ઇન્ડિયન ટેરેઇન, સ્પાઈકર, મુફ્તી, યુએસ પોલો, યુસીબી, જેક & જોન્સ, રેર રેબિટ, બિંગ હ્યુમન સહિતની તમામ જાણીતી ઇન્ટરનેશનલ બ્રાન્ડ મળશે. આ સાથે અહીં કુર્તા- પૈજામામાં વિશાળ વેરાયટી પણ છે. ઉપરાંત વિન્ટર વેરમાં પણ એકથી એક ચડિયાતી આઇટમો આવી ગઈ છે. મોદી કુર્તા, મોદી જેકેટ અને પ્રીમિયમ એથિનીકનું પણ નવુ કલેકશન આવી ગયું છે.____________________________________________તો આજે જ શોપિંગ કરવા પધારો.____________________________________________JADEBLUEસંકેત ઇન્ડિયાની બાજુમાં,ઉમિયા સર્કલ,શનાળા રોડ,મોરબીમો.7486016771મો.7819955000____________________________________________