મોરબી : મોરબી નિવાસી હિમ્મતભાઈ માવજીભાઈ ભૂત (ઉ.વ.70)નું તારીખ 28-11-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-11-2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન રવાપર રોડ, ક્રિષ્ના સ્કૂલની સામે, ફ્લોરા - 158, બ્લોક નં. જી - 801, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.