મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ મનજીભાઈ પાટડીયા (ઉં. વ. 47) તે મનજીભાઈ ચકુભાઈ પાટડીયાના પુત્ર, સંજયભાઈ મનજીભાઈ પાટડીયાના ભાઈ, મોહિત હસમુખભાઈ પાટડીયાના પિતાનું તારીખ 28-11-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-11-2024 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.