મોરબી : મોરબીમાં વાહનચોરીના વધતા બનાવો વચ્ચે શહેરના હાર્દસમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી નિલેશભાઈ મોહનભાઇ કણઝારીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.