મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે બારસન્સ ટુર્સ & ટ્રાવેલ્સવાળા દિવ્યેશ મારૂતી (ગઢવી) ટ્રેનના ત્રણ સ્પેશિયલ પેકેજ લઈને આવ્યા છે. જેમાં કાશ્મીર, કાઠમાંડુ- અયોધ્યા અને સિક્કિમના ટ્રેન પેકેજ છે. તો આપનું પેકેજ બુક કરાવવા આજે જ સંપર્ક કરો._____________________________________________● બર્ફીલું કાશ્મીર ( 11 દિવસ)શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, વૈષ્ણોદેવીઉપડવાની તા. 22-02-2025 પ્રવાસની ફી રૂ.27,500_____________________________________________● સ્પે. કાઠમંડુ - અયોધ્યા (14 દિવસ)પશુપતીનાથ, મનોકામના, પોખરા, લુંબીની, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસીઉપડવાની તા. 06-03-2025પ્રવાસની ફી રૂ.30,500_____________________________________________● સ્પે. સીકકીમ (13 દિવસ)ગેગંટોક, પેલીંગ, દાર્જલીંગ, છાંગુલેક, હરભજન બાબા, બૌદ્ધા પાર્કઉપડવાની તા.28-03-2025 પ્રવાસની ફી રૂ.32,500_____________________________________________પેકેજમાં સામેલ સુવિધાઓ રેલ્વેની લાંબી સફર આરામદાયક, રહેવા સુંદર સ્ટાર કેટેગરી A/C હોટલમાં બે વ્યકિત વચ્ચે સ્વતંત્ર રૂમ વ્યવસ્થા (A/C હીલ સ્ટેશન સીવાય), ભરપુર સીઇડ સીન, પ્રવાસમાં શોપીંગનો પૂરતો સમય અપાશે, ટ્રેન સિવાય સાઇટ સીન લકઝરી બસ 2×2 / ઈનોવા A/C સાથે (A/C હીલ સ્ટેશન સીવાય), સંપુર્ણ આદરભાવ સાથેનો સ્ટાફ આપની સાથે રહેશે, પ્રવાસના સ્થળોથી સંપુર્ણ પરિચિત ગાઈડ સ્ટાફ, અમારા ભાવ મુજબ સુંદર યાત્રારૂપી વળતર ઉતમ સગવડ સાથે, સવારે ચા-નાસ્તા, બે ટાઈમ ગુજરાતી જમણ, અમારા પ્રવાસોમાં વધુ દિવસો અને ઓછા સ્થળો હોવાથી દરેક સ્થળનો સંપુર્ણ આનંદ માણી શકો છો. _____________________________________________તો મર્યાદિત સંખ્યામાં સીટ હોય, વહેલા તે પહેલાના ધોરણે આજે જ આપની સીટ બુક કરાવો. _____________________________________________બારસન્સ ટુર્સ & ટ્રાવેલ્સ 7, માનસ આર્કેડ, બીજો માળ, જયદિપ પાઉંભાજી ઉપર,શનાળા રોડ, મોરબીમો.નં.78783 92700મો.નં.94262 24789_____________________________________________