મોરબી : મૂળ હજનાળી હાલ મોરબી નિવાસી મોરારદાન કરણીદાન ગઢવી તેઓ હિતેશના પિતા તથા ડો. કિશોરદાનના કાકાનું તારીખ 25-11-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-11-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ગાયત્રીનગર શેરી નં. 6, બાપા સીતારામ મઢુલી,વાવડી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.