મોરબી : આમરણ નિવાસી રમેશભાઈ (કાળુભાઈ) નરશીભાઈ હેરભા (ઉ.વ.68) તે લાલભાઈ હેરભા (એડ્વોકેટ) તથા મુનાભાઈ હેરભાના પિતાનું તારીખ 24-11-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. તારીખ 5-12-2024 ને ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે ગાંધી ચોક, આમરણ ખાતે સંતવાણી અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતવાણી આરાધક કલાકર હરસુખગીરી બાપુ ભજન પ્રસ્તુત કરશે. સદગતની ઉત્તરક્રિયા (બેસણું) તારીખ 6-12-2024ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન આમરણ ખાતે રાખવામાં આવી છે.