નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 1 ડિસેમ્બરથી શરૂ થશે : વિજેતા અને રનર્સ અપ ટિમનું આકર્ષક રોકડ ઇનામ અને ટ્રોફીથી કરાશે સન્માન : લિમિટેડ સંખ્યામાં જ ટિમોને અપાશે એન્ટ્રી, તો આજે જ તમારી ટીમની એન્ટ્રી કરાવી લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખરેડા ગામે રાત્રી પ્રકાશ ટૂર્નામેન્ટ ધારેશ્વર પ્રીમિયર લીગ (DPL)નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. 1 ડિસેમ્બરથી આ ટુર્નામેન્ટ ખરેડા ગામે ધારેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થવાની છે. એન્ટ્રી ફી માત્ર રૂ.11,000 રાખવામાં આવી છે. વિજેતા અને રનર્સ અપ ટિમનું આકર્ષક રોકડ ઇનામ અને ટ્રોફીથી સન્માન કરાશે. લિમિટેડ સંખ્યામાં જ ટિમોને એન્ટ્રી આપવામાં આવશે. તો આજે જ તમારી ટીમની એન્ટ્રી કરાવી લ્યો.____________________________________________1) આ ટુર્નામેન્ટમાં કોઈ પણ ટિમ ભાગ લઈ શકે છે.____________________________________________2) લીગ મેચ 12 ઓવેરની, સેમી 14 અને ફાઇનલ 16 ઓવેરની રહેશે.____________________________________________3) પાવરપ્લેય 3 ઓવેરની, 3 ખેલાડી બાર પછી 5 ખેલાડી બાર રાખી શકાશે.____________________________________________4) મેચ રદ થાયતો જયાંથી બંધ થાય ત્યાંથી જ ચાલુ થશે.____________________________________________5) LBW સિવાયના બધા ઇન્ટરનેશનલ નિયમો લાગુ પડશે.____________________________________________6) મેચ ટાય થાય તો સુપર ઓવર રમાશે.____________________________________________7) પેહલા મેચ નો ટાઈમ 7:30, બીજા મેચનો ટાઈમ 9:30 રહેશે.____________________________________________8) ક્વાર્ટર ફાઇનલથી એક ખિલાડી એક ટીમમાં રમી શકશે.____________________________________________9) કોઈપણ જાતનો ફોલ્ટ પડશે તો ટાઈમમાં ફેરફાર થશે.____________________________________________10) ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.____________________________________________11) કોઈપણ નિયમ અથવા ટાઈમમાં ફેરફાર કરવાનો તથા નિર્ણય લેવાનો સંપૂર્ણ હક આયોજકનો રહેશે.____________________________________________આપની ટીમની એન્ટ્રી માટે આજે જ સંપર્ક કરો____________________________________________સત્યમ પટેલ80033 44055હેમલ ચાડમિયા70168 38550સચિન પટેલ91067 84113____________________________________________