મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અપહરણ અને પોકસોના ગુનામાં ફરાર પૂર્ણચંદ્ર રામચંદ્ર નાયક ઉ.વ.32 રહે. બાલાસિયા , ઓડીસાવાળાને બી ડિવિઝન પોલીસ ટીમે ઓડીસા જઈને ત્યાંથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.