કોઈ પણ વસ્તુની ખરીદી કરવા ઉપર રૂ.1500નો હેડફોન રૂ.149માં, રૂ.2000ના બડ્સ રૂ.199માં, રૂ.1500ની સ્માર્ટ વોચ રૂ.199માં મળશે : મોબાઈલ રીપેરીંગ ઉપર પણ જબરદસ્ત ઓફર્સ31 ડિસેમ્બર સુધી કોઈ પણ ખરીદી કે સર્વિસ ઉપર સ્ક્રેચ એન્ડ વિન ઓફર : જેમાં કાર, બુલેટ, બાઈક, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, સોના તથા ચાંદીના સિક્કા સહિતના ઇનામોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોબાઈલ અને એસેસરીઝની દુનિયામાં ટફનવાલાએ ધૂમ મચાવી દીધી છે. અહીં એક- બે નહિ અઢળક ફાયદા સાથેની અનેક ઓફર્સ મુકવામાં આવી છે. કોઈ પણ ખરીદી કે સર્વિસ ઉપર અહીં જેટલો ફાયદો બીજે ક્યાંય નહીં મળે. તો આજે જ પધારો. મોરબીમાં કાર્યરત ટફનવાલામાં મોબાઈલ અને તેની એસેસરીઝ માટેનું એ ટુ ઝેડ સોલ્યુશન મળે છે. અહીં હાલ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં કોઇપણ ખરીદી ઉપર રૂ.1500ના હેડફોન માત્ર રૂ.149માં અથવા રૂ.2000ના એઆરયુ જોય બડ્સ (3 મહિનાની વોરંટી સાથે) માત્ર રૂ.199માં અથવા રૂ.1500ની સ્માર્ટ વોચ માત્ર રૂ.199માં મળશે.ઉપરાંત 'ટફનવાલા'ની દિવાળી પર લોકપ્રિય થયેલી સ્ક્રેચ એન્ડ વિન ધમાકેદાર ઓફર હવે 31 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જેમાં કોઈ પણ ખરીદી પર કાર્ડ સ્ક્રેચ કરીને કાર, બુલેટ, બાઈક, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, સોના તથા ચાંદીના સિક્કા જીતવાની તક મળશે. આ સાથે મોબાઈલ રિપેરીંગ ઉપર પણ સ્ક્રેચ એન્ડ વિનની ઓફરનો લાભ તેમજ બડ્સ કે હેડફોન કે સ્માર્ટવોચ ત્રણમાંથી કોઇપણ એક બિલકુલ ફ્રી આપવામાં આવશે.____________________________________________તદ્દન નવા સ્ટોક સાથે મોબાઈલ કવર અને ટફનની વિશાળ રેન્જ આવી ગઈ છે. તો ખરીદી કરવા જરૂર પધારો.____________________________________________સરનામું : 'ટફનવાલા'ગાંધીચોક, શનાળા રોડ, મોરબીમો.નં.9978813093____________________________________________