16 ડિસેમ્બરથી ટુર ઉપડશે, 13 દિવસની યાત્રાનું લકઝરી પેકેજ : રેલવે સિવાય ભારતમાં 2×2 બસમાં તથા નેપાળમાં ટોયોટા હેસમાં પ્રવાસ : 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત 2 વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ : એક ટાઈમ નાસ્તો, બે ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પશુપતિનાથ, કાઠમાંડુ, વારાણસી, અયોધ્યાની જાત્રાનું ટ્રેનનું સ્પેશિયલ લકઝરી પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો. આ ટુર ઉપડવાની તારીખ 16 ડિસેમ્બર છે. ટુર 13 દિવસની રહેશે. જેમાં પશુપતિનાથ, કાઠમાંડુ, પોખરા, મનોકામના દેવી, જનકપુર, વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ, છપૈયા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. આ સમગ્ર યાત્રા ટ્રેનમાં રહેશે. ટ્રેન સિવાયનો ભારતનો પ્રવાસ 2×2 બસમાં રહેશે. જ્યારે નેપાળમાં ટોયોટા હેસમાં રહેશે.આ પેકેજમાં 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ આપવામાં આવશે. ____________________________________________પેકેજમાં સવારનો નાસ્તામાં ચા, દૂધ, કોફી ઉપરાંત 2 ટાઈમ શુદ્ધ ગુજરાતી જમવાનું (ટ્રેન સિવાય) આપવામાં આવશે. મોરબીમાં નિવાસ સ્થાનેથી લઈ જવા અને પરત મૂકી જવાની પણ સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે. ____________________________________________તો મર્યાદિત સીટ જ બાકી હોય આજે જ સંપર્ક કરો. રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમો.નં. 90998 99000____________________________________________