મોરબી : અતુલભાઈ શામજીભાઈ વિડજા (ઉ.વ.43) તેઓ શામજીભાઈ (મો. નં. 98248 66749)ના સુપુત્રનું તારીખ 25-11-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-11-2024ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શુભ પેલેસ ઉમા ટાઉનશીપ, મોરબી ખાતે તેમજ સાંજે 7 થી 9 કલાક દરમ્યાન રાપર ખાતે રાખવામાં આવ્યું છે.