મોરબી : મોરબી નિવાસી સવિતાબેન પ્રભુલાલ નગવાડિયા (ઉ.વ.86) તેઓ પ્રભુભાઈ (મો.નં. 94282 10077)ના પત્નીનું તારીખ 25-11-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-11-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમ્યાન વિશાશ્રી વાડી, નવાડેલા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.