પીવીસી ફર્નિચરના ફાયદા● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી● લાકડા કરતા કિંમતમાં સસ્તું● વાપરવામાં હળવું અને સરળ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ● ટકાઉમાં સારું● વોટર પ્રુફ● ફાયર પ્રુફ● ઉધઈ પ્રુફ____________________________________________મોરબી (પ્રમોશન આર્ટિકલ) લાકડાના ફર્નિચરને હવે બાય બાય કહી દયો. કારણકે હવે જમાનો પીવીસીના ફર્નિચરનો છે. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા ઉમા પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લ્યો.મોરબીમાં અવની ચોકડી પાસે એવન કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ઉમા પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે.અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ સહિતનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા કાકા પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે.વધુમાં ઉમા મોસ્ક્યુટો નેટનું વેચાણ કરવામાં આવે છે. અહીંની નેટ 24×7 ફ્રેશ એર સર્ક્યુલેશન, લોન્ગ લાઈફ પિરિયડ, બેસ્ટ ક્વોલિટી સહિતની ખાસિયત ધરાવે છે. અહીં ફિટિંગ તેમજ ડિલિવરી ચાર્જ ફ્રી છે. તો તમારા પરિવારને ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોથી બચાવવા આજે જ ઉમા મોસ્ક્યુટો નેટનો ઓર્ડર કરો.____________________________________________સાઈટ વિઝીટ માટે આજે જ સંપર્ક કરોઉમા પીવીસી ફર્નિચરફર્સ્ટ ફ્લોર, એવન કોમ્પ્લેક્ષ, અવની ચોકડી, મોરબીરવિભાઈ પટેલમો.નં.9687143838____________________________________________ફર્નિચરની અવનવી અપડેટ માટે ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરોhttps://www.instagram.com/uma_pvc_furniture_morbi?igsh=bDlrNmczcGtmN2Fr____________________________________________