મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : માળિયા મિયાણા નજીક કાર્યરત Kodel Uniquoters પ્રાઇવેટ લિમિટેડમાં ERP ઓપરેટરની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને તા.27 નવેમ્બરના રોજ સવારે 10થી સાંજે 5 દરમિયાન ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. ____________________________________________● ERP ઓપરેટર- 5 અભ્યાસ :ગ્રેજ્યુએટ અનુભવીને પ્રથમ પસંદગીઆકર્ષક પગાર ડે એન્ડ નાઈટ શિફ્ટ____________________________________________Kodel Uniquotersસર્વે નં.284 પૈકી 3પીપળીયા ચાર રસ્તા,નવલખી રોડ,ચાચાવરડા, માળિયા મો.નં.99786 99830____________________________________________