મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી કસ્તુરબેન નરભેરામભાઈ ફેફર (ઉ.વ.75) તે સુરેશભાઈ, પ્રવીણભાઈ તથા જયેશભાઇના માતૃશ્રીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તથા પ્રસાદ તા.3ને મંગળવારે તેમના નિવાસ સ્થાન નાની કેનાલ રોડ, ઓમ પાર્ક પાછળ, જાનકી પેલેસ ખાતે રાખેલ છે.