મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપરમિલ નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી પ્રદીપ વિનુભાઈ સુરેલા ઉ.29 રહે.જોધપર નદી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 210 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.