અમદાવાદ : મૂળ રાજકોટ હાલ અમદાવાદ નિવાસી સમતાબેન ભાસ્કરભાઈ જોશી (ઉ.વ. 71) તે ભાસ્કરભાઈના પત્ની, અરવિંદભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. પંકજભાઈ રવિન્દ્રભાઈ, નરેશભાઈ, મહેન્દ્રભાઈ ધીરજલાલ જોશીના ભાભી, સમીરભાઈ, ભાર્ગવભાઈ, રક્ષાબેન વિપુલકુમાર પંડ્યાના માતા, સ્વ. જગદીશભાઈ, યોગેશભાઈ, વસુધાબેન, સ્વ. સરલાબેન, સ્વ. શારદાબેનના બહેનનું તારીખ 20-11-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-11-2024 ને સોમવારના રોજ સવારે 9:00 થી 11:00 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન બી-304, રાજયશ રીવેરીયમ, વાસણા, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.