મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મચ્છીપીઠ નજીક આવેલ પિંજારા જમાતખાના પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઈશાર્દભાઈ ઈકબાલભાઈ ત્રાયા, કાસમભાઈ ગગજીભાઈ કટીયા અને જુમાભાઈ ગુલમામદભાઈ સાયચાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,550 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.