તા.25 નવેમ્બરથી દરરોજ બપોરે 3થી 5 નો સમય : લેડીઝ બેચની ફીમાં સ્પે.30 ટકા ડિસ્કાઉન્ટ : બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરબજારમાંથી માત્ર પુરુષો જ નહીં બહેનો પણ સાઈડ ઇન્કમ કરી શકે છે. પણ તેના વિશે સંપૂર્ણ નોલેજ લીધા વગર આગળ વધવું એટલે નુક્સાનીને નોતરવી. એટલે જ મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલા આગામી તા.25 નવેમ્બરથી લેડીઝ સ્પેશિયલ બેચ શરૂ કરવા જઈ રહ્યું છે. ઉપરાંત બહેનોને પ્રોત્સાહન આપવા માટે ફીમાં 30 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.કોર્ષની વિગત● Basic to advance all Topic● ઇન્ડેક્સ ટ્રેડિંગ (Nifty , Bank Nifty , Fin Nifty, F&O)● Accurate Scalping Strategy● Chart Analysis● Advance Market Calculation● Fibonacci Hidden Facts (Advance Topics)● Stock Swing Trading (Investment Planning)● Stock Selection Processવધુ માહિતી માટેમો.નં.7600747477મો.નં.7600434141વોલ સ્ટ્રીટ પાઠશાળાત્રીજો માળ, હિરાણી આર્કેડ,સરદારબાગ શેરી સામે,સત્યમ પાન કોર્નર પાછળ,શનાળા રોડ, મોરબીInstagramhttps://instagram.com/ws_pathshalaWhatsApp https://wa.me/message/QME3MUFLRFHZE1YouTube https://youtube.com/@wallstreetpathshala?si=vpr1vefZd74zOjlh