ધોળકા : મૂળ પચ્છમ નિવાસી નિવૃત એએસઆઈ સુખદેવસિંહ હેમંતસિંહ ઝાલા તેઓ અજયસિંહ અને સોનલબાના પિતા, ભૃગુરાજસિંહ અને છત્રસાલસિંહના દાદા, ભરતસિંહ, જશવંતસિંહ અને વિક્રમસિંહના ભાઈ તથા સિદ્ધાર્થસિંહ, યશરાજસિંહ અને શિવરાજસિંહના કાકાનું તારીખ 18-11-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-11-2024ને શુક્રવારના રોજ સવારે 10 થી 12 કલાક દરમ્યાન તથા તેમની ઉત્તરક્રિયા તારીખ 29-11-2024ને શુક્રવારના રોજ આતિથ્ય બંગ્લોઝ, કલિકુંડ પુલન રોડ, ધોળકા ખાતે રાખવામાં આવી છે.