ટંકારા : મેઘપર ઝાલા નિવાસી પ્રતાપસિંહ ભગવતસિંહ ઝાલા (ટીલાત બાપુ) (ઉં.વ. 90) તે દિગ્વિજયસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલાના પિતા, હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, શૌર્યરાજસિંહ જયપાલસિંહ ઝાલાના દાદાનું તારીખ 19-11-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-11-2024 ને શુક્રવારના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી મેઘપર ઝાલા મુકામે રામજી મંદિરે રાખવામાં આવ્યું છે.