મોરબી નિવાસી રમાબેન માનસાતાનું અવસાન

- text


મોરબી : મૂળ બાલંભા હાલ મોરબી નિવાસી રમાબેન વસંતલાલ માનસાતા (ઉં.વ. 70) તે સ્વ. વસંતલાલ જસરાજભાઈ માનસાતાના પત્ની, રમેશભાઈ, તરૂણભાઈ (ગોવિદભાઈ)ના ભાભી, જલારામભાઈ, મનહરભાઈ, કિષ્નાબેન (ગીતાબેન) હરેશકુમાર રાજાણી, કુંદનબેન મેહુલકુમાર ઠકરારના માતા, મોટા દહીંસરાવાળા હંસરાજભાઈ રતનશીભાઈ પોપટના દીકરી, દિનેશભાઈ (ભીખાલાલ)ના મોટાબેનનું તારીખ 19-11-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તારીખ 22-11-2024 ને શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text