- text
મોરબી : નાની વાવડી નિવાસી દીવાન ભાટિયા કાજલબેન જીતેન્દ્રભાઈ આશર (ઉં.વ. 40) તે જીતેન્દ્રભાઈ અમૃતલાલ આશરના પત્ની, ગુણવંતભાઈ અમૃતલાલ આશર, કિશોરભાઈ અમૃતલાલ આશરના ભાભી, હંસાબેન ગોપાલકુમાર ગાંધીના ભાભી, જય આશરના માતાનું તારીખ 18-11-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-11-2024 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે નાની વાવડી સ્થિત રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.
- text
- text