મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ DA VINCI સિરામિક LLPમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જોબ ટાઈમ સવારે 10થી સાંજે 6:30 સુધીનો રહેશે. ઓફિસમાં જ લંચની ફેસિલિટી ઉપલબ્ધ છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇ મેઈલ કરવા જણાવાયુ છે.સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવફિમેલ -1 પોસ્ટ : 1 વર્ષના અનુભવીફિમેલ -1 પોસ્ટ : ફ્રેશર્સઅભ્યાસ : BBA/MBA ઇન માર્કેટિંગSALARY : NO LIMIT FOR RIGHT CANDIDATEDA VINCI સિરામિક LLPકોર્પોરેટ હાઉસ,ઘુંટુ-હળવદ હાઇવેમો.નં.9537153272ઇમેઇલ :davinciceramic@gmail.com