મોરબી નિવાસી જબુબેન નારણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જબુબેન રામજીભાઈ નારણીયા તેઓ ઈશ્વરભાઈ, દિનેશભાઈ, જંતિભાઈ, સુરેશભાઈ અને ચતુરભાઈના માતાનું તારીખ 15-11-2024ને શુક્ર્વારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18-11-2024ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન વરિયા માતાજી મંદિર સો -ઓરડી મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text