બુલેટના તમામ મોડેલ આ શો-રૂમમાં ઉપલબ્ધ : બુલેટ તથા તેની જેન્યુન એસેસરીઝના વેચાણથી લઈ તમામ પ્રકારની સર્વિસ પણ અહીંના વર્કશોપમાંથી મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : બુલેટનું ધક..ધક.. કોને ન ગમે ? અત્યાર સુધી આ બુલેટ ખરીદવા કે સર્વિસ માટે રાજકોટ- સુરેન્દ્રનગર- જામનગર સુધીના ધક્કા ખાવા પડતા હતા. પણ હવે મોરબીના આંગણેથી જ બુલેટ ખરીદી શકાશે. અને કંપનીની સર્વિસ પણ મેળવી શકાશે. કારણકે મોરબીમાં ROYAL ENFIELDના શો-રૂમ અને વર્કશોપનો આજથી પ્રારંભ થવાનો છે.મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે ROYAL ENFIELDના શો-રૂમનો આજે તા.16થી શુભારંભ થવા જઈ રહ્યો છે. સાંજે 6 વાગ્યે તેની ભવ્ય ઑપનિંગ સેરેમની યોજવા જઈ રહી છે. અહીં ક્લાસિક, હન્ટર 350, બુલેટ 350, હિમાલયન, કોન્ટીનેન્ટલ જીટી 650, ગોરીલા 450, મેટીઓર, સુપર મેટીઓર, શોટગન 650, ઇન્ટરસેપ્ટર 650, સ્ક્રેમ 411 સહિતના બુલેટના તમામ મોડેલ મળશે. આ સાથે કંપનીની તમામ જેન્યુન એસેસરીઝ પણ મળશે. અહીં કંપનીનો વર્કશોપ પણ કાર્યરત થશે. જેમાં કંપનીની તમામ સર્વિસ પણ મળી રહેશે.તો તમારા ડ્રિમ બાઇકની ટેસ્ટ ડ્રાઇવ લેવા આ શો-રૂમની મુલાકાત જરૂર લ્યોROYAL ENFIELDક્રિષ્ના ઓટોમાર્કસ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબીશો-રૂમમો.નં.9409900045વર્કશોપ મો.નં.9409900051