આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : 18 નવેમ્બરે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગાળા નજીક કાર્યરત કઝારીયા ગ્રુપના સેનેટરી વેરના એકમ KEROVIT ગ્લોબલ પ્રા.લિ.માં 156 જગ્યા માટે મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ઉપરાંત તા.18 નવેમ્બરને સોમવારના રોજ ફેક્ટરી ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા છે.● કેસ મેકર - 7અનુભવ : 3થી 7 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 25થી 30 હજાર● કાસ્ટર - 50અનુભવ : 1થી 10 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 19થી 35 હજાર● ચેકર -10 અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : એસએસસીસેલેરી : 16થી 25 હજાર● ડેટા એન્ટ્રી ઓપરેટર- 5અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટસેલેરી : 15થી 20 હજાર● ઇલેક્ટ્રિશિયન -5અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : ડિપ્લોમા/ITIસેલેરી : 25થી 35 હજાર● ફિટર - 10અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : ડિપ્લોમા/ITIસેલેરી : 16થી 30 હજાર● ફોર્કલિફ્ટ ડ્રાઇવર -5અનુભવ : 2થી 5 વર્ષઅભ્યાસ : એસએસસીસેલેરી : 16થી 25 હજાર● ગ્લેઝ સ્પ્રેયર -11અનુભવ : 1થી 5 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 16થી 25 હજાર● કિલન લોડર -10 અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 16થી 25 હજાર● મોડેલર -7અનુભવ : 2થી 5 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટસેલેરી : 25થી 35 હજાર● મોલ્ડ મેકર- 15અનુભવ : 2થી 5 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 16થી 25 હજાર● રિફાયર રિપેરર-10અનુભવ : 1થી 3 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 20થી 25 હજાર● સોર્ટર -11અનુભવ : 2થી 5 વર્ષઅભ્યાસ : કોઈ પણસેલેરી : 20થી 25 હજારKEROVIT ગ્લોબલ પ્રા.લિ. ગાળા, તા. મોરબીમો.નં.7698302984મો.નં.7016332839( સંપર્ક કરવાનો સમય : 10 થી 5)વોટ્સએપ https://chat.whatsapp.com/Gc5PSJNAUMwKMKUyOlinag