નવાગામ : નવગામ ભાટીયા નિવાસી તેજલબેન રમેશચંન્દ્ર વેદ (ઉ.વ. 47) તેઓ સ્વ.રમેશચંન્દ્રની પુત્રી તથા બીપીનભાઈ (GEB) હીતેષભાઈ, મુકેશભાઈ (પુનમ કુરીયર),ને હસુભાઈના ભાણેજનું આજ રોજ અવસાન થયું છે. સદગત નું ઉઠમણું આજરોજ તા. 14-11-2024 ને ગુરુવાર રોજ સાંજે 5:30 કલાકે રાધાકૃષ્ણ મંદિર પરષોતમ ચોક પર રાખવામાં આવ્યું છે.