મોરબી : મોરબી નિવાસી લલિતાબેન ગોપાલભાઈ દુદકીયા (ઉ.વ.85) તેઓ ગોપાલભાઈના ધર્મપત્ની, પ્રાણજીવનભાઈ, કાંતિભાઈ, કેશુભાઈ, રંજનબેન, હીરાબેન તથા ઊર્મિલાબેનના માતા, સ્વ. ભગવાનજીભાઈ ધ્રાંગધરીયાના દીકરી, બાબુભાઈ, પ્રભુભાઈ, કિશોરભાઈ અને ધનજીભાઈના બેન તથા સેમલ, રાજન અને જયના દાદીનું તા. 13-11-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 15-11-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમ્યાન સિદ્ધિ વિનાયકની વાડી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.