તેમાં પણ પાછી વાઈબર કંપનીની સ્માર્ટ વોચ ફ્રી તો ખરી જ : તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે, આજે જ ખરીદી કરવા પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં જૂનું ચાલુ કે બંધ કોપરવાળું AC અહીં લઈ આવો એટલે વાઈબરનું 1.5 ટન 3 સ્ટાર ઇનવર્ટર AC માત્ર રૂ.26000માં આપવામાં આવશે. તેમાં પણ વાઈબર કંપનીની સ્માર્ટ વોચ પણ ફ્રી આપવામાં આવશે. વધુમાં અહીં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, કેન્ટ RO સહિતના હોમ એપ્લાયન્સીસ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીઅમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.મો.નં.9687600020મો.નં.9998263222