વેજિટેબલ સેન્ડવીચ, ગ્રીલ સેન્ડવીચ, ક્લબ સેન્ડવીચ, સેન્ડવીચ પીઝા, આઈસ્ક્રીમ વિથ ચોકલેટ સેન્ડવીચ, રિયલ ચોકલેટ સેન્ડવીચ, ફરાળી સ્પેશિયલ ડિશ અને કોર્ન મટર સ્પે.ડિશ સહિતની આઇટમો ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સ્વાદના રસિકો માટે ખાસ શ્રીનાથજી ફાસ્ફુડનો પ્રારંભ થયો છે. અહીં સેન્ડવીચની એકથી ચડિયાતી એક 200 વેરાયટી મળવાની છે. તો આજે જ પરિવાર, તથા મિત્રો સાથે અહીંની સેન્ડવીચનો સ્વાદ માણવા પધારો.રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ મંદિરની સામે વર્ષોથી શ્રીનાથજી ફાસ્ટફૂડ કાર્યરત છે. રાજકોટમાં ખૂબ નામના મેળવ્યા બાદ હવે શ્રીનાથજી ફાસ્ટફૂડ મોરબીમાં રવાપર મેઈન રોડ ઉપર નાગરિક બેંકની સામે શરૂ થયું છે. અહીં વેજિટેબલ સેન્ડવીચ, ગ્રીલ સેન્ડવીચ, ક્લબ સેન્ડવીચ, સેન્ડવીચ પીઝા, આઈસ્ક્રીમ વિથ ચોકલેટ સેન્ડવીચ, રિયલ ચોકલેટ સેન્ડવીચ, ફરાળી સ્પેશિયલ ડિશ અને કોર્ન મટર સ્પે.ડિશ મળે છે. તમામ આઇટમો ક્વોલિટીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તો સેન્ડવીચનો એકદમ યુનિક ટેસ્ટ માણવા અહીં એક વખત જરૂર પધારો.શ્રીનાથજી ફાસ્ટફૂડનાગરિક બેન્ક સામે, રવાપર મેઈન રોડ, મોરબી98981 16770 99242 34017