મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર એક તરફની થોડી લોખંડની જાળી તૂટી ગઈ છે. જેથી અહીંથી કોઈ નીચે પડી જાય તો જાનહાની સર્જાઈ શકે એમ છે. માટે નગરપાલિકા દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.